
CharDham 13 Days 12 Nights

Book Now
Char Dham is a sacred journey of faith and peace. Nestled in the Himalayas, these four holy temples—Yamunotri, Gangotri, Kedarnath, and Badrinath—offer divine blessings and breathtaking views. A visit here purifies the soul and fills the heart with devotion.

Destinations Covered :
- Delhi
- Haridwar
- Barkot
- Lakha Mandal
- Yamnotri
- Utarkashi
- Gangotri
- Guptkashi
- Kedarnath
- Chopata(Tungnath)
- Pipalkoti
- Badrinath
- Malagam
Trip Information :
- Trip Duration : 13 Days
- District :
- Trip Dates :
- Pickup & Drop :
અમદાવાદ, બરોડા,સુરત, રાજકોટ થી દિલ્હી વિમાન દ્વારા ત્યાથી ૨ x૨ બસ પીકઅપ કર્યા બાદ રાત્રી મુસાફરી હરિદ્વાર
હરિદ્વાર પહોંચીને હોટલ ચેકઇન બાદ ચા નાસ્તો કરી બપોર સુધી આરામ પછી બપોરે જમ્યા પછી હરિદ્વાર લોકલ સાઇડસીન ગંગાસ્નાન, પાવન ધામ, શાંતી કુંજ(સ્વખર્ચે) ભોજન બાદ આરામ હરિદ્વાર હોટલ
વહેલી સવારે ચેક આઉટ કર્યા બાદ સામાન બસ માં મૂકી બારકોટ જવા રવાના રસ્તામાં બપોરે ભોજન(લાખા મંડલ મંદિર સ્વખર્ચે) કરી બારકોટ જવા રવાના રાત્રી ભોજન બાદ આરામ રાત્રી રોકાણ બારકોટ
વહેલી સવારે નાસ્તો કરી બારકોટ થી જાનકી ચટ્ટી બસ પાર્કિંગ લાસ્ટ સ્ટોપ ત્યાંથી ચાલીને ૫- કી. મી. ઘોડા, ડોલી, પિટુ, દ્વારા સ્વખર્ચે જવાનું રહેશે (યમનોત્રી દર્શન) બસના બધા યાત્રી આવ્યા પછી હોટલ તરફ રાત્રી ભોજન બાદ આરામ બારકોટ રોકાણ
વહેલી સવારે ચેક આઉટ કર્યા બાદ સામાન બસ માં મૂકી બારકોટ થી ઉત્તરકાશી જવા રવાના બપોરે ભોજન કરી પછી ઉત્તરકાશી(રસ્તામાં શિવ ગુફા દર્શન સ્વખર્ચે) જવા રવાના રાત્રી ભોજન બાદ આરામ રાત્રી રોકાણ ઉત્તરકાશી
વહેલી સવારે ચા નાસ્તો કરી ઉતરકાશી થી ગંગોત્રી જવા રવાના રસ્તામાં આવેલા સુંદર જગ્યા હર્ષિલથી (ગંગોત્રી ટેમ્પલ દર્શન) ગંગા સ્નાન, બપોરે ભોજન કર્યા બાદ ઉતરકાશી પરત રાત્રી રોકાણ ભોજન કર્યા બાદ ઉત્તરકાશી રોકાણ
સવારે ચા નાસ્તો કરી ચેક આઉટ કરી બપોર ભોજન બાદ ઉતરકાશી થી ગુપ્તકાશી જતા વચ્ચે આવેલા અલગ અલગ સ્થળો જોતા ગુપ્તકાશી પહોચી ચેકીન બાદ રાત્રી ભોજન કર્યા બાદ ગુપ્તકાશી રોકાણ
સવારે ચા-નાસ્તો કરી ગુપ્તકાશી થી સીતાપુર પાર્કિંગ સુધી આપડી બસ જશે સિતાપુર થી સોનપ્રયાગ ચાલીને(૧કિમી) જવાનું રહશે. સોનપ્રયાગ થી ગૌરીકુંડ(જીપ દ્વારા સ્વખર્ચે) અને ગૌરીકુંડથી(ઘોડા ડોલી ચાલીને) કેદારનાથ જવા રવાના (રાત્રી રોકાણ કેદારનાથ કોમન ડોરમેટ્રિક માં રહશે) (ભોજન સ્વખર્ચે રહશે)
કેદારનાથ મંગળા આરતી અને દર્શન કરી સીતાપુર પાર્કિંગ આવવા રવાના રાત્રી રોકાણ (ગુપ્તકાશી)
ગુપ્તકાશી વહેલી સવારે ચા-નાસ્તો કરી તુંગનાથ દર્શન(સ્વખર્ચે ૪કિમી સ્વખર્ચે) કરી રાત્રી રોકાણ પીપલકોટી
( નોંધ: શક્ય હશે તો તુંગનાથ જવામાં આવશે)
સવારે ચા નાસ્તો કરી પીપલકોટી થી (બદ્રીનાથ દર્શન) કર્યા પછી બપોરે ભોજન કરી માળા ગામ પહેલું ભારતનું છેલ્લું ગામ (સ્વખર્ચે) જોયા પછી પીપલકોટી જવા રવાના રસ્તામાં વિષ્ણુપ્રયાગ દર્શન કરી રાત્રી ભોજન બાદ આરામ પીપલકોટી
સવારે ચા નાસ્તો ચેક આઉટ કરી બપોર ભોજન બાદ પીપલકોટી થી હરિદ્વાર બાદ હરિદ્વાર પહોચીને રૂમ ચેકઈન રાત્રી રોકાણ હરિદ્વાર
સવારે ચા નાસ્તો કરી હરિદ્વાર થી દિલ્લી રેલ્વે દ્વારા પરત અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, મુંબઈ પરત

- યાત્રા દરમિયાન આપે આપેલા આઈડી પ્રૂફ (ઓરીજનલ) એરપોર્ટ પર સાથે રાખવાના રહેશે. જે યાત્રિક એરપોર્ટ પર ઓરિજનલ આઈડી પ્રૂફ નહીં લાવે તો તેવા સંજોગોમાં ટુર સંચાલકની જવાબદારી રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.
- યાત્રા પહેલા કોઈપણ એરલાઇન્સ કેન્સલ અથવા એરલાઈન્સ બંધ કરી દેવામાં આવે તો આની જવાબદારી ટુર ઓપરેટર કે સંચાલકની રહેશે નહી. બીજી એરલાઇન્સની ટિકિટ યાત્રિકે જાતે ભોગવવાની રહેશે.
- પહેલા દિવસે ફ્લાઈટમાં જમવાનું મળશે નહીં, પ્રવાસ દરમિયાન બસ જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જવામાં આવશે. બાકી પ્રવાસ સ્વખર્ચે રહેશે. મિકેનીકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ જાતનું રિફંડ મળશે નહી.
- દરેક હોટેલ પર રૂમ મેનેજરની સુચના મુજબ રોટેશન પ્રમાણે મળશે. એક લાઈનમાં રૂમ મળશે નહીં પ્રવાસીઓની સંખ્યા મુજબ ઘણીવાર અલગ અલગ બેથી ત્રણ હોટેલમાં રૂમની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ ભોજન માટે અમારા મુખ્ય ક્વિન ડાઈનીંગમાં કંપલસરી જમવા માટે આવવાનું રહેશે. સમગ્ર ટુર દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે.
- બસમાં સીટ રોટેશન રહેશે. પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારનો નસીલા પદાર્થનું સેવન કરશો અથવા ટુર મેનેજર અન્ય પ્રવાસી સાથે ગેર વર્તન કરશો તો પ્રવાસમાંથી બાકાત કરવામાં આવશે, હોટેલમાં ગ્રુપ ટુરની અંદર ટાવલ, સાબુ, મિનરલ વોટરની સેવા મળશે નહીં.
- શારીરિક ખામી, અસક્ષમ કે બીમાર વ્યક્તિ સાથે જવાબદાર વ્યક્તિએ પ્રવાસ કરવો પ્રવાસ દરમિયાન યાત્રિકોની પોતાની સામાનની જવાબદારી પોતાની રહેશે. બસ ઉપરથી હોટેલ પર પ્રવાસીઓએ જાતે સમાન લઈ જવાનો રહેશે એમાં સંચાલક તરફથી કોઈપણ સેવા આપવામાં આવશે નહીં.
- કોઈપણ ધાર્મિક સ્થળ મંદિર ફરવા વાળા સ્થળો બંધ હશે તો તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહી. કોઈપણ એડવેન્ચર એક્ટીવીટીઝ કરશે તો એ બધું સ્વખર્ચે રહેશે, રૂમ ચેકઈન-ચેકઆઉટ ટાઈમ પર રહેશે, રસ્તામાં કોઈપણ ચા પાણી પેસેન્જરે જાતે કરવાની રહેશે.
- ઘણી વખતે ડીમાન્ડ અને સપ્લાયમાં વધઘટ ને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ થતી હોય છે. તેથી પોતાની સંપૂર્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યા બાદ જ ઘોડા, ડોલી, શિકારા કે લોકલ વાહન અંગેની કિંમત નક્કી કરવી અને પછી જ્જાતે સ્વખર્ચે સ્વખર્ચે બેસવુ. તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહીં.

- સવારે ચા, દૂધ, કોફી મળશે તથા ગરમ નાસ્તો મળશે. (બપોરની ચા મળશે નહીં.)
- યાત્રા દરમિયાન રસ્તામાં ઢાબા, મંદિર, પેટ્રોલ પંપ વાળી જગ્યાએ રસોયા દ્વારા રસોઈ બનાવવામાં આવશે.
- છેલ્લા દિવસે સાંજનું ભોજન હળવું રહેશે. રાત્રી દરમિયાન સાદું ભોજન મળશે.
- બપોરે દાળ-ભાત-શાક-રોટલી(પૂરી) તથા સ્વીટ મળશે.
- દરેક જગ્યાએ રેગ્યુલર જમવાનું મળશે.
- અગિયારસ દરમિયાન એક ટાઈમ ફરાળ મળશે. સાંજે ફરાળ મળશે નહીં.
- ચારધામ યાત્રામાં યમનોત્રી અને કેદારનાથમાં બપોરનું ભોજન આપવામાં આવશે નહી.

- યાત્રા દરમિયાન મેકેનિકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ રીફંડ મળશે નહી.
- બસ પાર્કિંગમાં જ ઉભી રહેશે. ત્યાંથી ચાલીને અન્ય સ્થળો પર જવાનું રહેશે.
- ઉભી બસે પાર્કિંગમાં એસી ચાલુ રહેશે નહી.
- પ્રવાસ દરમિયાન હિલ ઉપર ચઢાણ ચઢતા સમયે બસમાં એસી ચાલુ રહેશે નહીં.
- ચારધામ યાત્રા દરમિયાન દિલ્હીથી હરિદ્વાર અને હરિદ્વાર થી દિલ્હી પિકઅપ ડ્રૉપ માટે મોટી એસી બસ આપવામાં આવશે.
- ચારધામ યાત્રા દરમિયાન હરિદ્વાર થી હરિદ્વાર ર૪ર ની બસ રહેશે.

- બધી જગ્યાએ ડીલક્ષ નોન એસી રૂમ હશે. જેમાં ફક્ત સાદું પાણી જ મળશે.
- ચારધામ યાત્રામાં હોટલમાં તમારા પેકેજના મુજબ ચાર(૪) વ્યક્તિ વચ્ચે રૂમ આપવામાં આવશે.
- હોટેલમાં કપલ/ફેમીલી રૂમ આપવામાં આવશે.ટુર મેનેજરની સુચના પ્રમાણે હોટેલના ચેકઈન ચેઆઉટ સમય પ્રમાણે હોટેલ મળશે.
- ચાર વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ અને એક એકસટ્રા બેડ આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ મળશે.
- એસી અથવા હીટર ચાલુ કરવાનો ચાર્જ યાત્રિકોએ પોતે આપવાનો રહશે.
- દરેક હોટેલ ઉપર યાત્રિકે ઓળખપત્ર આપવાનો રહશે.
- યાત્રા દરમિયાન રૂમ ચેકઆઉટ ટુર મેનેજરની સૂચનાઓ પ્રમાણે કરવાની રહશે. (અન્યથા રૂમનો ચાર્જ યાત્રિકે આપવાનો રહશે.)

- યાત્રીએ પોતાની સાથે પોતાનું ઓળખપત્ર તથા જરૂરિયાતના કપડાં, ટુવાલ, બ્રશ, ટુથપેસ્ટ, સાબુ, નાનીટોર્ચ, નાનુલોક, જરૂરી દવાઓ લાવવી તથા હળવો નાસ્તો પણ રાખી શકશો. કોવિડ વેક્સીનેસન સર્ટિફિકેટ ની ઝેરોક્ષ સાથે રાખવાની રહશે.
૧. એડવાન્સમાં આપેલું પેમેન્ટ આપને પરત મળશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
2 Person Travelling Together | 3 Person Travelling Together | 4 Person Travelling Together |
---|---|---|
40,900/- per person | 38,900/- per person | 36,900/- per person |