Shimla Manali 11 Days 10 Nights

Book Now


Please enable JavaScript in your browser to complete this form.

shimla_manali

Shimla and Manali are the perfect mix of nature and adventure. Snow-covered mountains, lush valleys, and charming streets make these hill stations a dream destination. Whether it’s exploring scenic spots or enjoying thrilling activities, every moment here is magical.

Destinations Covered


  • Delhi
  • Shimla
  • Kufri
  • Kullu-Manali
  • Dalhousie
  • Khajjiyar
  • Vagha Border
  • Golden Temple
  • Amritsar

Trip Information


  • Trip Duration : 11 Days
  • District :
  • Trip Dates :
  • Pickup & Drop :
સાંજે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ થી દિલ્હી વિમાન દ્વારા જવા રવાના દિલ્હી પહોચ્યા પછી આરામ
સવારે ચા નાસ્તો કર્યા પછી દિલ્હી લોકલ સાઈડસીન ઇન્દિરાગાંધી મ્યુઝિયમ (સંસદ ભવન, પાર્લામેન્ટ-ચાલુ બસે) બપોર ભોજન બાદ અક્ષરધામ મંદિર દર્શન પરત હોટલ રાત્રી ભોજન કર્યા બાદ આરામ
સવારે ચેકઆઉટ બાદ ચા નાસ્તો કર્યા પછી દિલ્હી થી પીંજોર ગાર્ડન જોયા પછી બપોર ભોજન બાદ શિમલા જવા રવાના હોટલ ચેકઇન રાત્રી ભોજન બાદ હોટલમાં આરામ
સવારે ચા નાસ્તો કર્યા પછી કુફરી લોકલ સાઈડસીન (બસ પાર્કિંગ સુધી જ જશે ત્યાંથી લોકલ ગાડીઓ સ્વખર્ચે કરવાનું રહશે.) અને શિમલા મોલ રોડ, ચર્ચ, શોપિંગ માટે સ્વખર્ચે જવાનું રહેશે રાત્રી ભોજન બાદ આરામ
વહેલા સવારે ચેકઆઉટ બાદ ચા નાસ્તો કર્યા પછી શિમલા થી નીકળી રસ્તામાં પંડોગડેમ કુલ્લુમાં રિવર રાફટીંગ (સ્વખર્ચે), વૈષ્ણોદેવી મંદિર દર્શન શાલ ફેક્ટરી, બાદ મનાલી જવા રવાના હોટલ ચેકઇન પછી રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચા નાસ્તો કર્યા પછી (ગુલાબા, સોલંગ વેલી, સ્નો પોઈન્ટ રોહતાંગ સ્વખર્ચે) મોલ રોડ શોપિંગ બાદ રાત્રી ભોજન સમય પ્રમાણે હોટલમાં ડીજે પાર્ટી આરામ
સવારે ચેકઆઉટ બાદ ચા નાસ્તો કર્યા પછી મનાલી લોકલ સાઈડસીન (હડિંબા દેવી, ક્લબ હાઉસ, વશિષ્ઠ ગરમ પાણી, બોધ ટેમ્પલ, વનવિહાર) રાત્રી ભોજન બાદ મનાલી થી ડેલહાઉસી રાત્રી મુસાફરી
સવારે ડેલહાઉસી હોટલ ચેકઇન બાદ ૯ વાગે ચા નાસ્તો કર્યા પછી (ખજીયાર, ડેલહાઉસી મોલ રોડ શોપિંગ સ્વખર્ચે) રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચેકઆઉટ બાદ ચા નાસ્તો કર્યા પછી ડેલહાઉસી થી વાઘા બોર્ડર જવા રવાના અમૃતસર ગોલ્ડન ટેમ્પલ દર્શન રાત્રી ભોજન બાદ આરામ
સવારે ચેકઆઉટ બાદ ચા નાસ્તો કર્યા પછી જલિયાંવાલા બાગ અને જલંધર રેલ્વે સ્ટેશન ડ્રોપ અથવા દિલ્લી રેલ્વે સ્ટેશન ડ્રોપ (રાત્રી મુસાફરી બસ દ્વારા દિલ્હી જવા રવાના)
વહેલી સવારે દિલ્હી એરપોર્ટ થી પ્લેન દ્વારા અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, મુંબઈ આવવા રવાના
  • યાત્રા દરમિયાન આપે આપેલા આઈડી પ્રૂફ (ઓરીજનલ) એરપોર્ટ પર સાથે રાખવાના રહેશે. જે યાત્રિક એરપોર્ટ પર ઓરિજનલ આઈડી પ્રૂફ નહીં લાવે તો તેવા સંજોગોમાં ટુર સંચાલકની જવાબદારી રહેશે નહી જેની ખાસ નોંધ લેવી.
  • યાત્રા પહેલા કોઈપણ એરલાઇન્સ કેન્સલ અથવા એરલાઈન્સ બંધ કરી દેવામાં આવે તો આની જવાબદારી ટુર ઓપરેટર કે સંચાલકની રહેશે નહી. બીજી એરલાઇન્સની ટિકિટ યાત્રિકે જાતે ભોગવવાની રહેશે.
  • પહેલા દિવસે ફ્લાઈટમાં જમવાનું મળશે નહીં, પ્રવાસ દરમિયાન બસ જ્યાં સુધી જશે ત્યાં સુધી લઈ જવામાં આવશે. બાકી પ્રવાસ સ્વખર્ચે રહેશે. મિકેનીકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ જાતનું રિફંડ મળશે નહી.
  • દરેક હોટેલ પર રૂમ મેનેજરની સુચના મુજબ રોટેશન પ્રમાણે મળશે. એક લાઈનમાં રૂમ મળશે નહીં પ્રવાસીઓની સંખ્યા મુજબ ઘણીવાર અલગ અલગ બેથી ત્રણ હોટેલમાં રૂમની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ ભોજન માટે અમારા મુખ્ય ક્વિન ડાઈનીંગમાં કંપલસરી જમવા માટે આવવાનું રહેશે. સમગ્ર ટુર દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર મળશે.
  • બસમાં સીટ રોટેશન રહેશે. પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારનો નસીલા પદાર્થનું સેવન કરશો અથવા ટુર મેનેજર અન્ય પ્રવાસી સાથે ગેર વર્તન કરશો તો પ્રવાસમાંથી બાકાત કરવામાં આવશે, હોટેલમાં ગ્રુપ ટુરની અંદર ટાવલ, સાબુ, મિનરલ વોટરની સેવા મળશે નહીં.
  • શારીરિક ખામી, અસક્ષમ કે બીમાર વ્યક્તિ સાથે જવાબદાર વ્યક્તિએ પ્રવાસ કરવો પ્રવાસ દરમિયાન યાત્રિકોની પોતાની સામાનની જવાબદારી પોતાની રહેશે. બસ ઉપરથી હોટેલ પર પ્રવાસીઓએ જાતે સમાન લઈ જવાનો રહેશે એમાં સંચાલક તરફથી કોઈપણ સેવા આપવામાં આવશે નહીં.
  • કોઈપણ ધાર્મિક સ્થળ મંદિર ફરવા વાળા સ્થળો બંધ હશે તો તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહી. કોઈપણ એડવેન્ચર એક્ટીવીટીઝ કરશે તો એ બધું સ્વખર્ચે રહેશે, રૂમ ચેકઈન-ચેકઆઉટ ટાઈમ પર રહેશે, રસ્તામાં કોઈપણ ચા પાણી પેસેન્જરે જાતે કરવાની રહેશે.
  • ઘણી વખતે ડીમાન્ડ અને સપ્લાયમાં વધઘટ ને કારણે ભાવમાં મોટા પ્રમાણમાં વધઘટ થતી હોય છે. તેથી પોતાની સંપૂર્ણ બુદ્ધિનો ઉપયોગ કર્યા બાદ જ ઘોડા, ડોલી, શિકારા કે લોકલ વાહન અંગેની કિંમત નક્કી કરવી અને પછી જ્જાતે સ્વખર્ચે સ્વખર્ચે બેસવુ. તેમાં ટુર ઓપરેટરની જવાબદારી રહેશે નહીં.
  • સવારે ચા, દૂધ, કોફી મળશે તથા ગરમ નાસ્તો મળશે. (બપોરની ચા મળશે નહીં.)
  • યાત્રા દરમિયાન રસ્તામાં ઢાબા, મંદિર, પેટ્રોલ પંપ વાળી જગ્યાએ રસોયા દ્વારા રસોઈ બનાવવામાં આવશે.
  • છેલ્લા દિવસે સાંજનું ભોજન હળવું રહેશે. રાત્રી દરમિયાન સાદું ભોજન મળશે.
  • બપોરે દાળ-ભાત-શાક-રોટલી(પૂરી) તથા સ્વીટ મળશે.
  • દરેક જગ્યાએ રેગ્યુલર જમવાનું મળશે.
  • અગિયારસ દરમિયાન એક ટાઈમ ફરાળ મળશે. સાંજે ફરાળ મળશે નહીં.
  • યાત્રા દરમિયાન મેકેનિકલ ખામીને લીધે એસી બંધ થશે તો કોઈપણ રીફંડ મળશે નહી.
  • બસ પાર્કિંગમાં જ ઉભી રહેશે. ત્યાંથી ચાલીને અન્ય સ્થળો પર જવાનું રહેશે.
  • ઉભી બસે પાર્કિંગમાં એસી ચાલુ રહેશે નહી.
  • પ્રવાસ દરમિયાન હિલ ઉપર ચઢાણ ચઢતા સમયે બસમાં એસી ચાલુ રહેશે નહીં.
  • બધી જગ્યાએ ડીલક્ષ નોન એસી રૂમ હશે. જેમાં ફક્ત સાદું પાણી જ મળશે.
  • હોટેલમાં કપલ/ફેમીલી રૂમ આપવામાં આવશે.ટુર મેનેજરની સુચના પ્રમાણે હોટેલના ચેકઈન ચેઆઉટ સમય પ્રમાણે હોટેલ મળશે.
  • ચાર વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ અને એક એકસટ્રા બેડ આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિ વચ્ચે રૂમમાં એક ડબલ બેડ મળશે.
  • એસી અથવા હીટર ચાલુ કરવાનો ચાર્જ યાત્રિકોએ પોતે આપવાનો રહશે.
  • યાત્રા દરમિયાન રૂમ ચેકઆઉટ ટુર મેનેજરની સૂચનાઓ પ્રમાણે કરવાની રહશે. (અન્યથા રૂમનો ચાર્જ યાત્રિકે આપવાનો રહશે.)
  • દરેક હોટેલ ઉપર યાત્રીકે ઓળખપત્ર આપવાનું રહેશે.
  • દરેક હોટલમાં સામાન જાતે ચઢાવવાનો રહેશે. અને જો વેઈટર જોડે સામાન ચઢાવશો તો ટીપ તમારે આપવાની રહેશે.
  • યાત્રીએ પોતાની સાથે પોતાનું ઓળખપત્ર તથા જરૂરિયાતના કપડાં, ટુવાલ, બ્રશ, ટુથપેસ્ટ, સાબુ, નાનીટોર્ચ, નાનુલોક, જરૂરી દવાઓ લાવવી તથા હળવો નાસ્તો પણ રાખી શકશો. કોવિડ વેક્સીનેસન સર્ટિફિકેટ ની ઝેરોક્ષ સાથે રાખવાની રહશે.
૧. એડવાન્સમાં આપેલું પેમેન્ટ આપને પરત મળશે નહીં.

૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.

૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ  મળશે નહી.

૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.

૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
2 Person Travelling Together3 Person Travelling Together4 Person Travelling Together
33,900/- per person31,900/- per person29,900/- per person