
Dubai 7 Days 6 Nights

Book Now
Dubai is a city of luxury, adventure, and modern wonders. From the towering Burj Khalifa to the golden desert safaris, every experience is grand. A perfect blend of tradition and innovation, Dubai offers unforgettable moments for every traveler.

Destinations Covered
- Dubai
- Abu Dhabi
- Swaminarayan Mandir
- Dubai City Tour
- Marina Cruz
- Dessert Safari
- Bhuj Khalifa
Trip Information
- Trip Duration : 7 Days
- District :
- Trip Dates :
- Pickup & Drop :
Accordion Sample Description
Accordion Sample Description

- સંપૂર્ણ ચુક્વણી માત્ર ભારતીય રૂપિયામાં જ કરવાની રેહશે.
- સરકારી કુલ પ્રવાસ ખર્ચ પર લાગુ પડતા સર્વિસ ટેક્ષ વધારાનો રહેશે.
- વિઝા આપવા અથવા ઈસ્યુ કરવા એ ચોક્કસ દૂતાવાસ (એમબેસી) નો એકમાત્ર વિશેષ અધિકાર જેમ કે કોન્સ્યુલેટ-જનરલ ઈમીગ્રેશન, ઓફીસર પર આધિન છે, અમે યોગીરાજ હોલીડેઝ કોઈપણ નિર્ણય માટે જવાબદાર નથી.
- જરૂરી અને યોગ્ય ડોક્યુમેન્ટ સમયસર સબમીટ કરવામાં ન આવે તો યોગીરાજ હોલીડેઝ વિઝા, ટીકીટ અને અન્ય ખર્ચાઓ માટે બાંહેધરી આપશે નહી.
- તમારા પરિવારના સ્વાદ, જીવનશૈલી સ્તિથિ અને ઉચ્ચ બજેટ મુજબ વધારાની રકમ ચૂકવીને હોટલને અપગ્રેડ કરી શકાય છે.
- ગ્રુપ બુકિંગ અથવા પર્સનલ પેકેજ માટે સંપૂર્ણ ચુક્વણી પ્રવાસના ૧૫ દિવસ પેહલા કરવી પડશે.
- વિદેશ પ્રવાસ માટે કોઈ પણ પસંદગીવાળા વાહન મળશે નહીં.
- યોગીરાજ હોલીડેઝ માં અમારા નિયંત્રણ બહારના સંજોગો જેવા કે રોડબ્લોક્સ, ક્ષતી અને અન્ય કે પરીસ્તિથિ જેવી કે યુદ્ધ, માંદગી, આપતિ, કુદરતી સમસ્યાઓ જેવી અકસ્માત મૃત્યુ, ઈજા, જેવા કોઈપણ નુકસાનના કિસ્સામાં કોઈપણ પ્રકારની સેવામાં અથવા વળતર બાબતે યોગીરાજ હોલીડેઝ જવાબદાર રહેશે નહી.
- અમારા સફારી પ્રવાસોમાં ઓફ્રોડ ડ્રાઈવિંગ અને રેતી ટેકરા ઉપર કુદવાનું સામેલ હોવાથી સગરભા સ્ત્રીઓને અને પીઠનો દુઃખાવો અને હ્રદય રોગના પ્રવાસીઓને ડેઝર્ટ સફારીમાં સવારી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી.
- ૪ વર્ષથી નીચેના બાળકોને ફક્ત માતા-પિતાની જવાબદારી હેઠળ ડેઝર્ટ સફારીમાં સવારી કરવાની પરવાનગી આપવામાં આવશે.
- હાલની કોવીડ-૧૯ પરીસ્થિતિ મુજબ પ્રવાસના સમયે પ્રવાસ અથવા ફલાઈટ કોઈપણ કારણોસર રદ થાય તો કોઈપણ પ્રકારનું રીફંડ મળશે નહીં.
- બોડીંગ પાસ મેળવવા માટે તમામ યાજ્ઞિકે ફલાઈટના નિર્ધારિત પ્રસ્થાનના ૩ કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચવું આવશ્યક છે અને જો તમે મોડા પડશો તો ફલાઈટ ઉપડી જાય તેમા અમારી જવાબદારી નથી.
- અમુક પ્રવાસીઓ સમયના અભાવે અમારા ટૂરપેકેજને ઘરે બેઠા સમજવા માટે અમારા પ્રતિનિધિને તેમના ઘરે રૂબરૂમા બોલાવતા હોય છે, તેમને ખાસ જણાવવાનું કે તેમની સાથે અમારા કંપનીના ઓફિશીયલ બેંક એકાઉન્ટ કે રોકડામાં આર્થિક લેવડ-દેવડ કરવી નહી અને જો કોઈ કરશે તો તે અંગે તેમના પ્રવાસ અંગે અમારી કંપનીની કોઈપણ જવાબદારી રહેશે નહી.
- પ્રવાસી બુકિંગ કરાવેલ ત્યારે ટોકન ભરેલી રકમની રીસીપ્ટ ૨૪ કલાકમાં બુકિંગ સ્ટાફ પાસેથી મેળવી લેવી, જો પ્રવાસીએ રસીદ લીધી નહી હોય તો તમારૂ બુકિંગ કન્ફર્મ ગણાશે નહી, તેની પ્રવાસીઓ ખાસ નોંધ લેવી.
- દુબઈ ટૂરમાં સ્થાનિક લેડીઝ, લશ્કરી, કેટલીક સરકારી સંસ્થાઓ, સ્થાનિક રહેવાસીઓના ફોટોગ્રાફ્, લેવાની મંજુરી નથી અને જો કોઈ કાયદાના વિરૂદ્ધ જશે તો યોગીરાજ હોલીડેઝ જવાબદાર નથી.
૧. એડવાન્સમાં આપેલું પેમેન્ટ આપને પરત મળશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
૨. યાત્રા માં ભરેલા એડવાન્સ નોન રિફંડેબલ રહેશે.
૩. જો યાત્રિક તરફ થી ટુર કેન્સલ કરવામાં આવે તો તેમને કોઈ પણ પ્રકાર નું રિફંડ મળશે નહી.
૪. અનિવાર્ય સંજોગ માં જો કંપની તરફથી કે સરકાર તરફથી જો યાત્રા રદ કરવા માં આવશે તો આપે ભરેલી રકમ માંથી કેન્સલેશન ચાર્જ કાપી બાકીની રકમ પરત કરવા માં આવશે,અથવા ક્રેડિટ નોટ મળશે.
૫. યાત્રા માં જોડાતા પહેલા યાત્રા ની તમામ માહિતી મેળવી લેવી ત્યાર બાદ કોઈ તકરાર ચાલશે નહીં.
2 Person Travelling Together |
---|
75,000/- per person |